અપડેટ:
જોટાણા બજાર માં તસ્કરો બન્યા બેફામ,
બરોડા ગુજરાત ગ્રામીણ બેંક માં ચોરી નો કર્યો પ્રયાસ,
તિજોરી નું હેન્ડલ તોડી ચોરી નો કર્યો પ્રયાસ,
રકમ હાથ માં ન લાગતા CCTV નુ DVR લઈને તસ્કરો ફરાર,
સાંથલ પોલીસ સ્ટેશન માં નોધાઇ ફરિયાદ.
અપડેટ:
જોટાણા બજાર માં તસ્કરો બન્યા બેફામ,
બરોડા ગુજરાત ગ્રામીણ બેંક માં ચોરી નો કર્યો પ્રયાસ,
તિજોરી નું હેન્ડલ તોડી ચોરી નો કર્યો પ્રયાસ,
રકમ હાથ માં ન લાગતા CCTV નુ DVR લઈને તસ્કરો ફરાર,
સાંથલ પોલીસ સ્ટેશન માં નોધાઇ ફરિયાદ.
કચ્છના ભુજ-ખાવડા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 બાળકો સહિત 7નાં મોત
મહેસાણાની શ્રિકુંજ સોસાયટીમાં સફાઈ કામદારો સાથે મારપીટનો આક્ષેપ, ચાર સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ
રાજસ્થાનથી ગુમ થયેલી ચાર સગીરાઓને મહેસાણા રેલવે પોલીસે શોધી પરિવારને સોંપી
વડનગરમાં 19 અને 20 નવેમ્બરે ભવ્ય તાના-રીરી મહોત્સવ, માલિની અવસ્થી અને હેતલ મહેતા જોશીને મળશે તાના-રીરી એવોર્ડ
મહેસાણાના તોરણવાળી માતા ચોકનો હેરિટેજ પ્રોજેક્ટ અટવાયો, લારી-પાથરણાનાં દબાણથી કામમાં વિલંબ
હરિદ્વાર ટૂરના નામે 470થી વધુ લોકો સાથે છેતરપિંડીનો આક્ષેપ, મહેસાણાના પીલવાઈના ચાર ટૂર સંચાલકોની શોધખોળ
મારું મહેસાણા પર કૂકીઝ
તમારી મંજૂરીથી અમે મુલાકાતો ગણવા અને કયા પેજ ઉપયોગી છે તે જાણવા Google Analytics કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. અમે જાહેરાત માટેની કૂકીઝ વાપરતા નથી અને તમારું નામ, ફોન નંબર કે ઈ-મેલ ક્યારેય મોકલતા નથી. પેજના નીચે "કૂકી સેટિંગ્સ"માંથી તમે ગમે ત્યારે આ બદલી શકો છો. ગોપનીયતા નીતિ