તાજા સમાચાર
વિશ્વસનીય સમાચાર સંસ્થાઓ તરફથી મહેસાણા અને આસપાસના સ્થાનિક સમાચાર અને અપડેટ્સ.
ખાસ
ગુજરાતમાં વાહનો પર જાતિ દર્શાવતા લખાણ અને ચિહ્નો પર પ્રતિબંધ, રાજ્ય સરકારે મોટર વ્હીકલ નિયમોમાં કર્યો ફેરફાર
ગુજરાત સરકારે ખાનગી વાહનો પર જાતિ ઓળખાવતા શબ્દો, ચિહ્નો, સ્ટીકર અને લખાણના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના બંદરો અને વાહનવ્યવહાર વિભાગે ગુજરાત...
-
કચ્છના ભુજ-ખાવડા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 બાળકો સહિત 7નાં મોત
કચ્છના ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર શનિવારે રાત્રે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત સાત લોકોનાં મોત થયાં હતાં....
-
મહેસાણાની શ્રિકુંજ સોસાયટીમાં સફાઈ કામદારો સાથે મારપીટનો આક્ષેપ, ચાર સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ
મહેસાણાના નાગલપુર રોડ પર આવેલી શ્રિકુંજ સોસાયટીમાં કચરાના નિકાલ મુદ્દે બે સફાઈ કામદારો સાથે મારપીટ અને જાતિવિષયક અપશબ્દો બોલાયાનો આક્ષેપ થયો છે. આ મામ...
-
રાજસ્થાનથી ગુમ થયેલી ચાર સગીરાઓને મહેસાણા રેલવે પોલીસે શોધી પરિવારને સોંપી
રાજસ્થાનના પાલી જિલ્લામાંથી ગુમ થયેલી ચાર સગીરાઓને મહેસાણા રેલવે પોલીસે ઓપરેશન મુસ્કાન અંતર્ગત શોધી કાઢી હતી. 17 નવેમ્બરની રાત્રે મહેસાણા રેલવે સ્ટેશન...
-
વડનગરમાં 19 અને 20 નવેમ્બરે ભવ્ય તાના-રીરી મહોત્સવ, માલિની અવસ્થી અને હેતલ મહેતા જોશીને મળશે તાના-રીરી એવોર્ડ
મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગરમાં 19 અને 20 નવેમ્બરના રોજ બે દિવસીય તાના-રીરી મહોત્સવ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્...
-
મહેન્દ્રસિંહ ધોનીએ IPLને કહ્યું અલવિદા! હવે CSKમાં નવી ભૂમિકામાં જોવા મળશે 'થાલા'
ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે જાહેરાત કરી છે કે IPL 2027થી ધોની ટીમના મેન્ટર...
-
મહેસાણાના તોરણવાળી માતા ચોકનો હેરિટેજ પ્રોજેક્ટ અટવાયો, લારી-પાથરણાનાં દબાણથી કામમાં વિલંબ
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે તોરણવાળી માતા ચોકને હેરિટેજ લુક આપવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જોકે, ચોક વિસ્તારમાં લારી અને પાથરણાંન...
-
હરિદ્વાર ટૂરના નામે 470થી વધુ લોકો સાથે છેતરપિંડીનો આક્ષેપ, મહેસાણાના પીલવાઈના ચાર ટૂર સંચાલકોની શોધખોળ
હરિદ્વાર યાત્રાના નામે સુરેન્દ્રનગરના 470થી વધુ લોકો સાથે રૂ. 20 લાખથી વધુની છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. રૂ. 4,200માં હરિદ્વાર લઈ જવાની અને ર...
-
અંડર-19 એશિયા કપમાં મહેસાણાના કાવ્ય પટેલનો કમાલ, પાકિસ્તાન સામે 4 વિકેટ લઈ ભારતની જીતમાં આપ્યું યોગદાન
અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવી ખિતાબ જીત્યો છે. આ જીતમાં મહેસાણા જિલ્લાના પાંચોટ ગામના યુવા ક્રિકેટર કાવ્ય પટેલે મહત્વનું યોગદાન...
-
મહેસાણાના નાગલપુરમાં સગીરા સાથે દુષ્કર્મના આક્ષેપ, ત્રણ લોકો સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો
મહેસાણાના નાગલપુર વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદના આધારે પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ, મુખ્ય આરોપીએ લગ્નની લાલચ આપી...
-
મહેસાણામાં ક્રિકેટ મેચ દરમિયાન ફટાકડો ફૂટતાં કોર્પોરેટર દેવેશ પટેલને આંખમાં ગંભીર ઈજા
મહેસાણાના પરા તળાવ વિસ્તારમાં ક્રિકેટ મેચ દરમિયાન ફટાકડો ફૂટતાં કોર્પોરેટર દેવેશ પટેલને આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેઓ મિત્રો સાથે મેચ નિહાળી રહ્યા...
-
હવે મહેસાણાના ખેડૂતો ઘરે બેઠાં ખાતરનું બુકિંગ કરી શકશે, FSAS એપનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ
મહેસાણા જિલ્લાના ખેડૂતોને સબસિડીવાળું ખાતર સરળતાથી મળી રહે તે માટે નવી ડિજિટલ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ભારત સરકારની Fertilizer Sale Application Sy...
-
બેચરાજીના આદિવાડા પાસે ST બસ રોડની સાઈડમાં ઉતરી, ડ્રાઈવર નશામાં હોવાની આશંકા વચ્ચે પોલીસ પહોંચતાં ફરાર
મહેસાણાથી સાપાવાડા તરફ જતી ST બસ બેચરાજીના આદિવાડા ગામ નજીક રોડની સાઈડમાં ઉતરી જતાં મુસાફરોમાં અફરાતફરી મચી હતી. બસના ડ્રાઈવરે નશાની હાલતમાં વાહન ચલાવ...
વધુ સમાચાર લોડ થઈ રહ્યા છે…
તમે બધા 72 સમાચાર જોઈ લીધા